June 27, 2019 સત્ય સનાતન, શાશ્વત છે. ભગવાન સત્યસ્વરૂપ છે, સત્ય એટલે હકીકત નહીં, નિરપેક્ષ સત્ય, જે પહેલા હતું, અત્યારે છે અને ભવિષ્ય માં પણ હશે. સત્ય સનાતન છે, શાશ્વત છે. વિજ્ઞાન ની શોધ આજે સાચી માનવામાં આવે છે, કાલ...