સત્ય સનાતન, શાશ્વત છે.

ભગવાન સત્યસ્વરૂપ છે, સત્ય એટલે હકીકત નહીં, નિરપેક્ષ સત્ય, જે પહેલા હતું, અત્યારે છે અને ભવિષ્ય માં પણ હશે.

સત્ય સનાતન છે, શાશ્વત છે. વિજ્ઞાન ની શોધ આજે સાચી માનવામાં આવે છે, કાલે તે ખોટી અથવા અધૂરી સાબિત થાય છે, જેમ કે એક જમાનામાં પરમાણુનું વિભાજન થઈ શકે જ નહીં તેમ મનાતું હતું, આજે આપણે જાણીએ છીએ કે તેનું પણ વિભાજન થાય છે, તે જોઈ શકાય છે. પૃથ્વી બ્રહ્માંડ ના કેન્દ્રમાં છે તેવું કહેવાતું. સૂર્ય પૃથ્વીની આસપાસ ફરે છે તેવું જેણે પ્રથમ વખત કહીયું તેને જીવતો સળગવા માં આવેલો. ટૂંક માં સત્યમાંથી બધું સર્જન થયું છે.

Comments

Post a Comment